Dedicated to my heartbeat....
એક અજનબી થઇ છે મારી,આવું ખરેખર થયું હશે કેમ?
હું આજે વિચારું છું કે,કેમ થયો મને પ્રેમ?
તારી ઉત્સાહભરી નઝર, અને અમીભર્યા નેણ ,
સ્નેહ ભરી આ આંખો, કદાચ આમ જ થયો મને પ્રેમ.
વલખા મારી રહ્યો હતો મૃગજળ માં, એ હતું પાણી કે હતો મારો વહેમ,
મરુભુમિ માં અમૃત જળ બની આવી તું, સાચે આમ જ થયો મને પ્રેમ
અસ્તિત્વ ની લડાઈ માં હતો એકલો, ના કોઈ ની દુઆ ના કોઈ ની રહેમ,
આત્મવિશ્વાસ ની આશા લઇ ને આવી તું, ખરેખર આમ જ થયો મને પ્રેમ,
મનોમંથનના વમળ માં અટવાયેલો હું , ભીષણ જ્વાળામુખી ની જેમ,
ચંદન ની શીતળતા આપી તે મને, એટલે આમ જ થયો મને પ્રેમ.
શોધતો હતો ચાંદ નું અજવાળું, મળ્યો સૂર્ય નો તેજ.
તું આવી જીવન માં ચાંદની, અને એટલે જ થયો મને પ્રેમ.
- સ્મિત અજાણી
bhai bhai...
ReplyDeletesu vaat chhe kavi shri smit ajani.....
Wah wah bhai
ReplyDeletesuperb sir...................
ReplyDeleteavu prem ma j thaye.........
jst amezngg.. ♥♥
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletenice poem sir
ReplyDelete<3<3 zindgi ni Hakikat bayan thaye che...
ReplyDelete~ Tejen
Tejen bhai ni adbhoot poem
ReplyDelete