Wake Up Smit

This is my Blog, I'll write what I think, what I like to share with everyone. I do not claim to be the originator of all collections here. I get these through, email, books, movies amongst other sources; makin it difficult to always give credit to the Author. It is just my attempt to liven up LIFE which is in any case too serious. There is no discrimination - racial or otherwise involved. If you see something you do not like, please feel free to move on!

Monday, September 10, 2012

સોશિયલ મીડિયા- સામાન્ય માણસ ની તાકાત કે વાંદરા ના હાથ માં તલવાર?

"કોચી ટસ્કર ની ટીમ ની ૨૫% રકમ ક્યાંથી આવી છે કોઈ ને પૂછવું પડશે. ખરું ને શશી થરુરજી"

૨૦૧૦ માં ટવીટર  પર   ૧૪૦ અક્ષર ની ટવીટ લલિત મોદી કરી અને સર્જાયો એક ભૂકંપ.ત્યાર પછી આઈ પી એલ ના કમિશ્નર લલિત મોદી અને કેન્દ્રિય મંત્રી શશી થરુર વચ્ચે  શરુ થયો આક્ષેપ અને પ્રતિઆક્ષેપ નો દોર. અને અંતે  શશી થરૂરે પોતાની કેબીનેટ કક્ષા ના મંત્રી  પદે થી રાજીનામું આપવું પડ્યું. સામે લલિત મોદી તો દેશ છોડી ને ભાગવું પડ્યું. આજે લલિત મોદી લંડન માં બેઠા છે. ત્યારે ભારત દેશે પ્રથમ વખત સોશિયલ મીડિયા ની તાકાત જાણી હતી. ત્યાર બાદ ભારત માં એક નવી તાકાત ઉભરી ને બહાર આવી છે.

ગત વર્ષે અન્ના હઝારે અને એમની ટીમ તાકાત નો ભરપુર ઉપયોગ કરી ને દેશમાં એક જુવાળ લાવ્યા હતા અને ચેતન ભગત ની ભાષા માં કહીએ તો યંગ ઇન્ડિયા ની તાકાત દુનિયા ને બતાવી હતી.    સોશિયલ મીડિયા  ની મદદ થી ગુવાહાટી માં એકલી છોકરી પર થયેલા હુમલા બાદ ત્યાં ના "ન્યૂસ લાઇવ" ના તંત્રી રાજીનામું આપવું પડ્યું હતું.   હતો  ટવીટર નો કમાલ.    હતું સોશિયલ મીડિયા ની પોઝીટીવ બાજુ. . 

બીજી બાજુ આજે ઉતર પૂર્વ ના રાજ્યો માં જયારે હિંસા નો માહોલ છવાયો છે ત્યારે  સોશિયલ મીડિયા દ્વારા ફેલાવામાં આવેલી અફવા ને લીધે બેંગ્લોર, પુના, મુંબઈ અને અનેકવિધ સ્થળો થી ઉતર પૂર્વ ના લોકો પોતાના રાજ્ય, પોતાના ઘર તરફ હિજરત કરી રહ્યા છે. એકલા બેંગ્લોર માં એક ડર નો માહોલ છવાયેલો છે અને ૧૦,૦૦૦ થી વધારે લોકો છેલ્લા થોડા દિવસો માં પોતાના ઘર તરફ બેંગ્લોર છોડી ને ભાગ્યા છે. છે સોશિયલ મીડિયા ની નેગેટીવ બાજુ..

તો થઇ સિક્કા ની બે બાજુ. પણ મુખ્ય મુદ્દો હજી રહે છે. કે ખરેખર સોશિયલ મીડિયા કઈ બલા નું નામ છે? તો સોશિયલ મીડિયા એટલે સાદી ભાષા માં કહીએ તો ઓટલા બેઠક. વર્ષો પહેલા લોકો ગામ ના પાદરે મેળાવડો અને ડાયરો કરતા. પછી સમય આવ્યો કિટી પાર્ટી નો કે જ્યાં સ્ત્રીઓ ભેગી થઇ ને પાર્ટી કરતી. પણ દરેક જગ્યા એક વસ્તુ કોમન રહેતી. હતી ગોસીપ. મનુષ્ય ને પહેલે થી બીજા ના જીવન માં શું બની રહ્યું છે એની ખુબ ચિંતા રહેતી અને એની ચર્ચા કરવા માં ખુબ આનંદ મળતો. સોશિયલ મીડિયા વાત ને પ્રોત્સાહન આપે છે. ફેસબુકટવીટર, બ્લોગ વસ્તુ બતાવે છે. આજે દરેક વ્યક્તિ ને ઈચ્છા હોય છે કે તો પોતાના વિચારો લોકોને કહે અને લોકો એને સંભાળે ને જવાબ આપે. વાત ને લઇ ને બધી વેબસાઈટ કામ કરે છે.

પીકનીક માં ગયા હતા, તો કરો ફોટો ફેસબુક પર અપલોડ, જેથી તમારા મિત્રો ને ખબર પડે. કોઈ સારી ફિલ્મ જોઈ, એના વિષે બ્લોગ લખો, જેથી અન્ય લોકો પણ ફિલ્મ જુવે. કોઈ સારી હોટેલ માં જમવા ગયાટવીટ કરો જેથી સૌને ખબર પડે કે તમે ક્યાં જમ્યા. વાત છે મિત્રો. આપણે લોકો ને જણાવવા માં ખુબ મજા આવે છે કે આપણે ક્યાં ફરીએ છીએ, કેટલું જાણીએ છીએ ને શું કરીએ છીએ.  એક કોલેજ ના વિદ્યાર્થી ક્લાસ ના ફોટો અપલોડ કર્યા  ત્યારે ખબર પડી કે ભાઈ ચાલુ કલાસે ફેસબુક પર ચેટ કરતા હતા. એક બહુ ખરાબ દુષણ છે

હવે જયારે કોઈ રાષ્ટ્રીય કક્ષા ની ઘટના બને ત્યારે લોકો તરત પોતાના વિચાર માધ્યમ દ્વારા પ્રદર્શિત કરે છે. આમાં સેલીબ્રીટી અને સામાન્ય લોકો બંને સામેલ છે. અને હવે તો ઈલેક્ટ્રોનિક મીડિયા પણ સોશિયલ મીડિયા નું મહત્વ સમજે છે અને એને પ્રાધાન્ય આપે છે.  આમ ખરેખર જોવા જઈએ તો સોશિયલ મીડિયા બે-ધારી તલવાર છે. તે જેટલું ઉપયોગી છે તેટલું ખતરનાક. તે જેટલું વિશ્વાસપાત્ર છે એટલું અનિશ્ચિત

કર્મ ની કઠણાઈ:
જયારે માર્ક જુકેર્બર્ગ ને પૂછવા માં આવ્યું  કે ફેસબુક ની વ્યાખ્યા શું? તો તેમનો જવાબ હતો "ફેસબુક એટલે ક્લાસ રૂમ વગર ની કોલેજ"

 (Article Published in "KutchMitra" on 10/09/2012)

Friday, September 7, 2012

Indian Reservation System

India is young country and want to be next super power but at same time. There are many things that holds India back to achieve that. Issues like corruption, Population, Rigid mindset are few of them. but today I want to discuss about Reservation. This is the problem we are facing at both local level as well as global level.


First, let's talk about reservation system. After Independence when we started a new life, we thought to start walking on same level. For that purpose, it was required that people who are legging or behind, due to cast, money, untouchability or their place, to give a boost. Allow them to run fast so that, after 50-60 years when India actually doing growth all are equal and working hard for india's progress. So Govt. had given reservation in education and job for SC, ST and OBC.

Now in the decades of 60s and 70s first generation of India has seen good things about reservation, That people are treating on same level. Untouchability was bit less after that. People, who belong to SC and ST, stay at same colony, work at same office and at some place also eat together. That was time when bigger cities like mumbai and delhi, gradually updating towards metro cities.

After this in 80s and 90s, Next generation of India felt injustice at some place as, more then 40 % seats at everywhere, in education, in jobs, everywhere is given to this SC and ST quota. apart from this. SC and ST people also apply in normal quota. So there was slowly and discussion and problem with both type of people. again SC and ST people's mindset was that they had been backward and struggled for many many years.

In current scenario, in 00s and 10s, Issue has totally changed. Today Those student who wants reservation, we can see, their parents also used reservation and in some case, their grand parents too. Now Their parents used reservation and study at good place, get good job and earn handsome amount. and then they want same for their children. So the people from Normal category feel injustice about this.

This is one part of picture where we seen 3 different scenarios of Indian Reservation System. Now other major problem with Reservation is, it's totally caste based. So If you get birth in particular caste, even if u didn't stand in merit, you get admission in good college. or get good job. I agree that in past same thing had happen. But if we see ancient hindu mythology. Caste was not based on birth, it was based on work.

Reservation System requires to be changed, but it can't be changed overnight, as it's very big process. But at same time, some one, some where require to change it. As per my view, Whole reservation system should be on Financial Base and Merit Base. For Example, If student A is having 90 % but he can't pay fees, then also we need to give him admission, doesn't matter that A belongs to Bramhin or muslim or SC. Then it can be equally driven.

One more issue is Reservation Should be given at one place only. For example if one student get admission in college in reservation quota, then he is not permitted to get job or promotion in reservation quota, Because you can't use it again and again. In india, he gets admission in College in reservation quota, then get job in same and last he get promoted because he belong to particular caste. It's not fair for system and society.

Before completion of this issue I would like to mention my view about reservations at local level.

Currently, there is movement against one college in bhuj, where people wants 10% reservation for students, who are from Kachchh. Now I personally feel, this is not good for Society. First thing is Kachchh is not having best institutes of Gujarat, specially in professional courses. There are many many students who go outside kachchh for study. Now if all the institutes of Gujarat get 10% reservation for their city or tahsil, then i think 30 % students of Kachchh, will not get admission. Is Kachchh ready for this?

Ultimately, My point is we have created Reservation System to bring all on same track. I think that wish is fulfilled and now Reservation System must be depend on Economically and Financially Backward people.

Friday, August 10, 2012

An Open Letter to Krishna...



પ્રિય કૃષ્ણ,

સૌ પ્રથમ તો જન્મદિન ની ખુબ ખુબ શુભેચ્છા તમને કૃષ્ણ.  હું મને તમારો ભક્ત તો ના કહી શકું કારણ કે ના તો મારા માં નરસિંહ જેટલી પ્રમાણિકતા છે કે ના તો મીરાં જેવી પવિત્રતા. પણ હા હું આપનો જ એક ભાગ છું. આપ નો જ એક અંશ. કૃષ્ણ, પહેલા તો પ્રશ્ન એ થાય છે કે કયા નામ થી તમને બોલાવું? તમે ગુરુ પણ છો, મિત્ર પણ. તમે રાજા પણ છો અને દાસ પણ. તમે યોદ્ધા પણ છો અને સારથી પણ. તમે જ સર્વસ્વ છો.

પ્રભુ, તમે ખરેખર એક મહા માનવ છો. પરંતુ આપ એક સામાન્ય માનવી તરીકે જ જીવ્યા હતા. પ્રભુ આજે હું તમને બોર નહિ કરું, પણ હું ખરેખર જાણવા માંગું છું કે કેવી રીતે તમે આટલા સહજ રહ્યા છો? કેવી રીતે કોઈ પણ વિષમ કે વિકટ પરિસ્થિતિ માં કેટલી શાંતિ અને સહજતા થી આપ નિર્ણય લઇ શકતા? કેવી રીતે આપ માનસિક સજ્જતા જાળવી શકતા? હે કૃષ્ણ, મને ખ્યાલ છે ત્યાં સુધી તમે કોઈ શિબિર માં કે કોઈ કથા માં ભાગ નહોતો લીધો તો પણ આ માનસિક સજ્જતા ક્યાં થી લઇ આવ્યા એ તો કહો..

કૃષ્ણ, આપ એક  ખુબ જ ઉમદા મિત્ર હતા. સુદામા સાથે ની આપની મિત્રતા ના કિસ્સા આજે પણ અમે સંભાળીએ છીએ . આપ પૃથ્વી પર મનુષ્ય દેહ લઇ અને પધાર્યા ત્યારે જે રીતે તમે બધા જ મનુષ્ય ધર્મો બજાવ્યા હતા. મિત્રતા પણ તેમાં નો એક છે.  પ્રભુ કેવી રીતે તમે મિત્ર ના બધા દુખ નિવારતા અને એ પણ એને એવું ના લાગે કે આપ એના પર ઉપકાર કરો છો કે આપ એને મિત્રતા શીખવાડો છો. હે દેવકી પુત્ર , અમને આ મિત્રતા શીખવાડો.

સખા, મને ખબર છે કે તમને સખા કેવાનો અધિકાર માત્ર ને માત્ર તમારી સખી દ્રૌપદી ને છે પણ પ્રભુ આપ અમને જણાવો કે આટલો પવિત્ર, આટલો અદભુત સંબંધ કેવી રીતે કહી શક્યા. કેટલી સહજતા થી એ યજ્ઞસેની ને આપ વચન આપ્યું હતું કે આપ એના ચીર પુરશો અને આપ એ વચન પૂર્ણ પણ કર્યું. કૃષ્ણ, આજે જયારે ફેશબૂક માં લોકો ધરબાયેલા છે ત્યારે તમે અમને શીખવાડો કે કેવી રીતે તમે દ્વારકા માં બેઠા બેઠા ઇન્દ્રપ્રસ્થ થી દ્રૌપદી ની પુકાર સાંભળી અને ત્યાં પહોચ્યા. હે કૃષ્ણ, તમે અમને લોકો ના ભાવ વાંચતા શીખવાડો

રાધા વલ્લભ , આજે પણ જયારે કૃષ્ણ નું નામ બોલાય ત્યારે સૌથી પેલા રાધા યાદ આવે. (જુઓ  આ વાંચતા જ તમારા મુખારવિંદ પર કેટલું સરસ સ્મિત આવી ગયું). આ રીલેશનશીપ જ એવી છે. અમને કહો કે બાળપણ ની એ રાસ ની રમજટ અને એ મધુર સમય, એ મીઠો પ્રેમ, એ રિસામણા મનામણા, એ આપની મનમોહક વાંસળી, પ્રભુ કેમ ભૂલાય રાધા થી આ બધું. અને સાથે જ કેમ ભૂલાય આપ થી આ બધું? એટલે જ તો આપની મનુષ્ય દેહ ની અંતિમ ક્ષણો માં આપ પાર્થ ને કહો છો કે રાધા ને કહેજો કે" મારી રાહ ના જુએ, હું હવે નહિ આવું." તમે પણ જાણતા હતા કે શરીર માં થી શ્વાસ જશે પણ રાધા નો એ પ્રેમ, રાધા ની યાદ નહિ જાય અને રાધા પણ તમારી હજી એટલી જ ઉત્કનઠા થી રાહ જોતી હશે.,  હે કેશવ, અમને પણ સમજાવો કે કેવી રીતે આવી રીલેશનશીપ ને આટલી સરસ રીતે રાખવી અને સંબંધ નો ઉલ્લાસ કરવો.

માધવ, પાર્થ પર થી યાદ આવ્યું કે પાર્થ એટલે એ જ ને કે જેને આપે કુરુક્ષેત્ર માં ગીતા નું જ્ઞાન કરાવ્યું હતું. આપ એ કહેલું  "યદા યદા હી ધર્મ:સ્યા, ગ્લાનિ ભવતિ ભારત:.." અને આપનું એ વિરાટ સ્વરૂપ ના દર્શન આપ્યા હતા. દામોદર  આપ તો એ ૧૮ અધ્યાય ફક્ત અર્જુન ને હિમત આપવા કહ્યા હતા.. પણ આજે સમગ્ર દુનિયા એ ૧૮ અધ્યાય ને શાશ્વત કરી લે તો ભવસાગર પાર કરી જાય. દામોદર, સમગ્ર વિશ્વ કહે છે કે અર્જુન વિશ્વ ના શ્રેષ્ઠ તીરંદાજ હતા. અને એમાં શંકા ને કોઈ જ સ્થાન નથી, પરંતુ એ તીર કોના પર, ક્યાં, ક્યારે અને કેવી રીતે ચલાવું એ તો આપની સમજ હતી, આ આપ પણ જાણો છો ને પાર્થ પણ. આજે અમે પણ એ જ પ્રાથના કરીએ કે આપ અમને હમેશા માર્ગદર્શન આપતા રહેજો. હા હા મારા ઘનશ્યામ, તમે કહેશો કે તમારો પ્રીતિપાત્ર બનવા અમારે પણ અર્જુન ની જેમ અમારા ક્ષેત્ર માં શ્રેષ્ઠ થવું પડે અને અમે હમેશા એના પ્રયાસ કરશું. પણ આપ ના આશીર્વાદ અને પ્રેમ વગર કશું જ શક્યા નથી.

દ્વારકાધીશ, આપ ને પત્ર લખું ને જો આપના પ્રાણ પ્રિય, આપના અર્ધાંગીની રુકમણીજી નો ઉલ્લેખ ના કરું તો કેમ ચાલે? દામોદર,  રુકમણી  અને તમારો સંબંધ એટલે વૃક્ષ અને વરસાદ નો સંબંધ. બંને એકબીજા પર આધારિત છે અને એકબીજા વગર ચાલે પણ નહિ. અને આમ જોઈએ તો એમને હમેશા તમારો સાથ આપ્યો છે, અને યાદ છે ને એમને જ પ્રેમ પત્ર લખી ને તમને લગ્ન કરવા બોલાવ્યા હતા. હે નંદગોપાલ, અમને પણ શીખવાડો કે પોતાના જીવનસાથી સાથે આટલી તાદાત્મ્ય  થી રહેવું.

ગિરધારી, તમે ઘણા પરાક્રમ, ઘણા તોફાન અને ઘણી મસ્તી કરી છે. પણ આ બધા સાથે હમેશા એક ઉદાત  ભાવના, એક અંત:સ્ફૂરણા, એક આદર અને ખાસ તો એક સંકલ્પ રહેલો છે. હું આશા રાખું કે "સંભવામિ યુગે યુગે" નું સુત્ર સાર્થક કરી  આ નાના સખા ને  તમે આ શીખવાડવા આપ ફરી એક વાર પૃથ્વી પર આવશો ને પ્રભુ? આવો તો મને ઈ મેલ ચોક્કસ કરજો.

આપનો પ્રિય,
સ્મિત

તા. ક. : આજે બપોરે થોડી વાર આરામ કરી લેજો. રાતે ૧૨ વાગે મટકી ફોડી ને જન્મ દિન ઉજવીશું ત્યારે માખણ ખાવા આવશો ને?

Wednesday, August 8, 2012

Piyush Mishra - An Ideology


Yaad rakh par koi anhoni
Nahi tu laayegi
Laayegi toh phir kahaani
Aur kuch ho jayegi
Yaad rakh par koi anhoni
Nahi tu laayegi
Laayegi toh phir kahaani
Aur kuch ho jayegi
Honi aur anhoni ki
parvaah kisse hai meri jaan
Had se zyada yehi hoga
Ki yahin mar jayenge
Hum maut ko…..
Hum maut ko sapna bata kar
Uth khade honge yahin…
Aur honi ko…..
Aur honi ko thenga dikha kar
Khilkhila kar jayenge 


This is part of very superb song of "Gangs of Wasseypur", written by Piyush Mishra. Actually it's not about songs or music, I want to share here lyrics and attitude behind that lyrics. There are lots of stories about inspiration, motivation, hard work, smart work and all. But when one feel frustrated, one can't even think or understand any of them. I am not talking about any inspirational story or motivate you. 

There is part of every person's life, where he try very very hard, he do whatever he can, but then also he fails. He didn't receive what he wanted. At that time he go this type of mentality.. if u see this lyrics carefully.. main goal is that i don't care what world is or who is running it or how he is running it. It's about I enjoy myself. I do whatever I want to and way I am. 

Piyush Mishra is that type of person. He is actor, poet, lyrics writer, story teller, orator, director, producer.... List goes on.. You can remember him from very well known movies like rockstar, Gangs Of Wasseypur. but he started his career as theater artist in Delhi. and after having great time there, he came to mumbai. He has written songs and also acted in path changning movie "Gulaal". He also wrote dialouges for movies like Ghajini and Agnipath. 

Actually here i dont want to talk about his career or movies he has done, I want to talk about ideology and thinking of this guy. It's amazing when in one song of gulaal, where he changed words of great song "Sarfaroshi ki tamanna" ..
Oh re Bismil kaash aate aaj tum Hindustaan
Dekhte ki mulk saara kya tashan, kya thrill mein hai
Aaj ka launda yeh kehta hum to bismil thak gaye
Apni aazaadi to bhaiya laundiya ke til mein hai.
Aaj ke jalson me Bismil ek gunga gaa raha.
Aur behron ka wo rela naachta mehfil mein hai
Haath ki khadi banaane ka zamaana lag gaya
Aaj to chaddi bhi silti englison ki mill mein hai


This songs actually share his thinking. He is so clear in his thinking and attitude towards life. He said in one of his interview that in early life, he was impressed with Left party and that ideology but that changed time to time. he says "It was time when I was very fond of Communist Ideology. Still I love it, but time taught me left parties are not following them". 
Before finishing this blog, I want to add part of his lyrics (and also sung by him) a song which gives a msg of religious harmony in very simple and yet very very efficient way..



Wo kahein hain ki duniya ye itni nahi hai
Sitaaron se aage jahaan aur bhi hain
Ye hum hi nahi hain wahaan aur bhi hain
Hamaari har ek baat hoti wahin hai 
Hamein aitraaz nahi hai kahin bhi
Wo aalim hain faazil hain honge sahi hi
Magar falsafaa ye bigad jaata hai jo wo kehte hain 
Aalim ye kehta wahaan Eeshwar hai
Faazil ye kehta wahaan Allah hai
Qaatil ye kehta wahaan Issa Hai
Manzil ye kahti tab Insaan se ki 
Tumhari hai tum hi sambhalon ye duniya
Ye bujhte huye chand baasi charaaghon 
Tumhaare ye kaale iraadon ki duniya…